ઇસ્લામ શું છે؟
ઇસ્લામ તૌહીદ અને શાંતિનું ધર્મ છે, તે ફક્ત અલ્લાહની ઉપાસના કરવા, અલ્લાહના તમામ રસૂલો પર ઈમાન લાવવા, સારા અમલ કરવાની અને ઉચ્ચ નૈતિક ગુણો ધારણ કરવા માટે બોલાવે છે. 'ઇસ્લામ' શબ્દનો અર્થ છે અલ્લાહ સામે સમર્પણ અને પ્રેમ તથા રજાથી તેમના આદેશનું અનુસરણ.